શુક્ષ્મ સિંચાઈ પદ્ધાતિ ની સબસિડી ના ધોરણો

 

 
 રાજ્ય સરકારશ્રી દ્વારા સૂક્ષ્મ સિંચાઈ યોજના માટે તા. ૧.૦૪.૨૦૧૭ થી અમલમાં આવેલ સબસિડીના ધોરણો : 
ક્રમ ખેડૂત વર્ગ નોન ડાર્ક ઝોન વિસ્તાર ડાર્કઝોન વિસ્તારના ૫૭ તાલુકા માટે 
સમાન્ય વર્ગ:
(બે અને બે હેકટરથી વધારે જમીન ધરાવતા )

સૂક્ષ્મ સિંચાઈ પધ્ધતિના એકમ ખર્ચના ૭૦ % સુધી અથવા  રૂ।.૭૦,૦૦૦/- પ્રતિ હેક્ટર ની મર્યાદામાં, બે માંથી જે ઓછું હોય તે

 

સમાન્ય વર્ગ:
નાના અને સિમાંત ખેડૂતો

(૨ હેકટરથી ઓછી જમીન ધરાવતા) 
સૂક્ષ્મ સિંચાઈ પધ્ધતિના એકમ ખર્ચના ૭૦ % સુધી અથવા  રૂ।.૮૦,૦૦૦/- પ્રતિ હેક્ટર ની મર્યાદામાં, બે માંથી જે ઓછું હોય તે સૂક્ષ્મ સિંચાઈ પધ્ધતિના એકમ ખર્ચના ૮૦ %  સુધી અથવા  રૂ।.૮૦,૦૦૦/- પ્રતિ હેક્ટર ની મર્યાદામાં, બે માંથી જે ઓછું હોય તે
અનુસુચિત જાતિ / જનજાતિ (આદિજાતિ વિસ્તારના ખેડૂતો) સૂક્ષ્મ સિંચાઈ પધ્ધતિના એકમ ખર્ચના ૮૫ % સુધી અથવા  રૂ।.૧,૦૦,૦૦૦/- પ્રતિ હેક્ટર ની મર્યાદામાં, બે માંથી જે ઓછું હોય તે સૂક્ષ્મ સિંચાઈ પધ્ધતિના એકમ ખર્ચના ૯૦ % સુધી અથવા  રૂ।.૧,૦૦,૦૦૦/- પ્રતિ હેક્ટર ની મર્યાદામાં, બે માંથી જે ઓછું હોય તે

 

© સર્વહક સ્વાધીન | ગુજરાત ગ્રીન રીવોલ્યુશન કંપની લીમીટેડ
છેલ્લો સુધારો : 08/07/2025
મુલાકાતી પ્રતી :01664623